Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સુરતના લીબાયત વિસ્તારમાં યુવતીએ સંબંધ રાખવાની ના કહેતા યુવાને જાનથી મારીનાખવાની ધમકી આપતા ફરિયાદ

સુરત:લિંબાયત વિસ્તારમાં વિદ્યાર્થિની સાથે નજીકમાં રહેતો યુવક બળજબરીથી ફ્રેન્ડશીપ કરવા દબાણ કરતો હતો પણ વિદ્યાર્થિનીએ ફ્રેન્ડશીપ નહીં કરતા તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

લિંબાયત વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય તરૃણી લિંબાયત રોડ પર આવેલી શાળામાં ધો.૧૧માં અભ્યાસ કરે છે. થોડા સમય પહેલા તરૂણી લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં રહેતો ૨૦ વર્ષીય રવિ નામના યુવક સાથે પરિચયમાં આવી હતી. અંગે બંનેના માતા-પિતાને જાણ થઈ હતી. જેથી પરિવારજનોએ બંનેની મિત્રતાનો અંત લાવ્યો હતો.

(6:40 pm IST)