Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

અમદાવાદ: દુબઈના વિઝા અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ તપાસ શરૂ

અમદાવાદ:દુબઈના વિઝા અને વર્ક પરમીટ આપવાની લાલચ આપીને યુવકો પાસેથી ૧૮ લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી કર્યાની અરજી ક્રાઈમ બ્રાંચમાં કરવામાં આવી છે. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકોને વિદેશમાં મોકલવાની લાલચ આપીને ઠગાઈનું મસમોટુ કૌભાંડ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

 

બેરોજગાર યુવકોને વિદેશના વિઝા અને વર્ક પરમીટ આપવાની લાલચ આપીને લેભાગુ તત્વો વિદેશી સરકારના બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને યુવકો પાસેથી લાખો રૂપિયા પડાવે છે. અમદાવાદના અંદાજે યુવકો સાથે પ્રકારે છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં આરોપીઓએ દુબઈના વિઝા અપાવવા તથા દુબઈ એરપોર્ટના વર્ક પરમિટ તથા માસિક ..૨૫ લાખનો પગરા આપવાની લોભામણી ઓફર આપી હતી. પ્રકારે તેમણે પ્રત્યેક યુવક પાસેથી રૂ.,૦૦,૦૦૦ પેટે કુલ રૂ.૧૮ લાખ પડાવ્યા હોવાો ક્રાઈમ બ્રાંચમાં કરેલી અરજીમાં આક્ષેપ કરાયો છે. ક્રાઈમ બ્રાંચે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(6:37 pm IST)