Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી 76,236 ક્યુસેક પાણી છોડાયું :ઉકાઈ ડેમની જળસપાટી 281,93 ફૂટે પહોંચી

ઉકાઈ ડેમમાં 37,189 ક્યુસેક પાણીની આવક;હજુ પણ આવકમાં વધારો

સુરત ;દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહયો છે ત્યારે ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે

. મહારાષ્ટ્ર ના હથનુંર ડેમમાંથી 76,236 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. હતું જેથી ઉકાઈ ડેમની જળસપાટી 281.93 ફૂટ પર પહોંચી છે 37,189 ક્યુસેક પાણીની આવક છે.જ્યારે 600 ક્યુસેક પાણીની જાવક થઈછે. હજુ પણ ડેમમાં પાણીનો વધારો જોવા મળી રહ્યો છે.

(11:28 am IST)