Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

મધુબન ડેમનું રૂલ લેવલ મેઈન્ટેન કરવા માટે 3 દરવાજા ખોલાયા

રાજ્યભરમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે વલસાડ સહિત દક્ષિણમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે મધુબન ડેમના 3 દરવાજા 2.70 મીટર ખોલાયા છે.

(10:52 am IST)