Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

રાત્રે અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમા સતત વરસાદ

એકધારા વરસતા વરસાદથી રાત્રે ભારે વરસાદ તૂટી પડે તેવી શકયતા

અમદાવાદ ;આજે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે સતત વરસાદને જોતા રાતે ભારે વરસાદ વરસવાનીની શક્યતાઓ જોવાઈ રહી છે છેલ્લા અડધા કલાક થી સતત  ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે    

  અમદાવાદના નારોલ થી નરોડા સુધીના પટ્ટા મા આવતા નારોલ,ઈશનપુર ,વટવા ,જશોદાનગર ,મણિનગર,ખોખરા-હાટકેસવર -અમરાઈવાડી,રામોલ,વસ્ત્રાલ,રખિ

યાલ ,સરસપુર,બાપુનગર,ઓઢવ,નિકોલ,નરોડા સુધી ના તેમજ અન્ય તમામ વિસ્તારો મા લાંબા સમય બાદ ધીમીધારે સતત વરસાદ વરસી રહયો છે

(10:05 pm IST)