Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

રાજ્ય સરકારનો મોટો નિર્ણય : ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓને મળશે રાહત : કોન્ટ્રાકટ કેરેજ પરમીટ ધરાવતા વાહનને ત્રણ મહિના ટેક્સ માફી

કોન્ટ્રાકટ કેરેજ પરમીટ ધરાવતા ખાનગી બસ અને મેક્સી વાહનને મળશે ટેક્સ મુક્તિનો લાભ

અમદાવાદ :કોરોના કાળમાં ટુર એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ત્યારે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે જેનાથી  ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓને રાહત  મળશે કોન્ટ્રાકટ કેરેજ પરમીટ ધરાવતા વાહનને ત્રણ મહિના ટેક્સ માફી  આક્રિક હહે એપ્રિલ, મેં અને જૂન મહિના માટે

કોન્ટ્રાકટ કેરેજ પરમીટ ધરાવતા ખાનગી બસ અને મેક્સી વાહનને ટેક્સ મુક્તિનો લાભ મળશે

 

(11:44 pm IST)