Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ભરૂચમાંથી રિક્ષામાંથી પુરુષની લાશ મળી :પોલીસ તપાસ શરૂ

ભરૂચમાં રિક્ષામાંથી એક પુરુષની લાશ મળી છે આ લાશ ભરૂચના ફાંટાતળાવ વિસ્તારમાં રીક્ષા નંબર GJ 16 Y 1591 માં એક પુરુષ ની મૃત હાલત માં લાશ મળી આવી હતી આ લાશ 3 થી 4 દિવસ ની હોય તેમા થી દુર્ઘધ મારતા લોકો એ પોલીસ ને જાણ કરી હતી

  પોલીસ ઘટના સ્થળે પોહોંચી મૃતદેહ કોનો છે અને કેવી રીતે તેનું મોત થયો છે તેની તપાસ હાથ ધરી છે.

(9:16 pm IST)