Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

લોકસભા ચૂંટણીને પગલે પ્રાતીજ્માં ફ્લેગમાર્ચ યોજાઈ

લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રાંતિજ પોલીસ સ્ટેશન થી નીકળી પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતુ. પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેન્ડ, હનુમાન ચોક, બજારચોક, ભોઇવાસ, નાનીભાગોળ સહિતના વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજાઇ હતી. જેમાં પ્રાંતિજ પી.આઇ કે.એસ વી.એન.ચૌધરી સહિત પ્રાંતિજ પોલીસ જવાન તથા સી આઈ એસ એફ ના જવાનો દ્વારા ફલેગ માર્ચ યોજાઈ હતી.

(12:35 am IST)