Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

૨૬માંથી ૧૩ બેઠકોના નામો કોંગ્રેસે જાહેર કરીલ દીધા છે

બાકીના ૧૩ નામો કયારે?

અમદાવાદ વેસ્ટ - રાજુ પરમાર

વડોદરા - પ્રશાંત પટેલ

આણંદ - ભરતસિંહ

છોટા ઉદેપુર - રંજિત રાઠવા

નવસારી - ધર્મેશ પટેલ

કચ્છ - નરેશ મહેશ્વર

રાજકોટ - લલિતકગથરા

વલસાડ - જીતુ ચૌધરી

બારડોલી - તુષાર ચૌધરી

પાટણ - જગદીશ ઠાકોર

જૂનાગઢ - પૂંજા વંશ

પોરબંદર - લલિત વસોયા

પંચમહાલ - વી.કે.ખાંટ

(3:59 pm IST)