Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

ચૂંટણીની તૈયારીઃ સરકારે મ્યુ.કોર્પો.નાં કર્મચારીઓનું લીસ્ટ મંગાવ્યુ

રાજકોટઃ આગામી ૨૩ એપ્રિલે ગુજરાતમાં યોજાનાર લોકસભાની ચૂંટણી માટે જરૂરી સ્ટાફ મુકવા અને તેને ટ્રેનીંગ સહિતનાં આયોજનો રાજ્ય સરકારે શરૂ કરી દીધા છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે મ્યુ.કોર્પોરેશનને પરિપત્ર પાઠવી અને કાયમી સ્ટાફ - હંગામી સ્ટાફ તેમજ રોજમદાર કર્મચારીઓ વગેરેનાં મહેકમનું લીસ્ટ મંગાવ્યું છે

(3:35 pm IST)