Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

ધારાસભ્ય ખોવાયાના પોસ્ટરો લાગ્યાઃ ચૂંટણી બહિષ્કારનો લલકાર

 વડોદરા : વિશ્વામિત્રી રેલ્વે સ્ટેશન નજીક ચુંટણી બહિષ્કારના બેનર લાગ્યા : અકોટાના ધારાસભ્ય સીમા મોહિલે ખોવાયાના બેનર લાગ્યા : 'સાંસદ રંજનબેન ભટ્ટ ખોવાયા છે'ના બેનર લાગ્યા

(11:45 am IST)