Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

ગુજરાતમાં કોંગ્રેસ 6 અને ભાજપ ૨૦ બેઠક જીતશે : એબીપી સર્વે

 

અમદાવાદ :એબીપી ન્યૂઝ ના સર્વે મુજબ ગુજરાતમાં કોંગ્રેસ 6 અને ભાજપ ૨૦ બેઠક જીતશે જયારે ..

કોંગ્રેસ જૂનાગઢ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, પાટણ અને છોટા ઉદેપુરની બેઠક જીતે તેવી

સંભાવના સર્વેમાં દર્શાવી છે.

(12:25 am IST)