Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

માણાવદર તાલુકામાં પાકવિમાં પ્રશ્ને ખેડૂતોની રેલી સરકાર વિરોધી મતદાનની ચીમકી :આવેદન આપ્યું

માણાવદર તાલુકામાં ખેડૂતોની રેલી કાઢવામાં આવી હતી ખેડૂતોમાં પાક વીમાને લઇને ભારે નારાજગી જોવા મળી હતી પાકવિમાં મામલે વાચા આપવા ખેડૂતોએ રેલીનો આશરો લીધો હતો અને મામલતદારને આવેદન આપ્યુ હતું આ મુદ્દે ખેડુતોએ જો તેમની સમસ્યાનો સત્વરે યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો સરકાર વિરોધી મતદાન કરવાની ચિમકી ઉચ્ચારી હતી

(11:18 pm IST)