Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

વડોદરામાં સફાઈ મામલે મહિલા કોર્પોરેટરના પતિએ બાયો ચડાવી : પાર્ટી છોડવાની ચીમકી

કિશનવાડી ઝંડા ચોકમાં વસાહતમાં ગંદકી મામલે અધિકારીઓ ગાંઠતાં નથી

વડોદરા મહાનગર પાલિકામાં અધિકારીઓ કામ કરતા ન હોવાના આક્ષેપ સાથે ભાજપના મહિલા કોર્પોરેટર તેજલ વ્યાસના પતિ બીજલ વ્યાસે વિરોધ નોંધાવીને આક્ષેપ કર્યો છે કે તેમના મત વિસ્તાર કિશનવાડી ઝંડા ચોકમાં વસાહત આવેલી છે જેમાં વર્ષોથી ગંદકી છે. અહીં કોઈ સફાઈ ન થતી હોવાના આક્ષેપ પક્ષ છોડવાની ચીમકી ઉચ્ચારી છે

(11:39 pm IST)