Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અમદાવાદમાં આઈટી વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, 26 સ્થળોએ દરોડા :કાર્યવાહી

મોટાપાયે ગેરરીતિઓ સામે આવી તેવી શક્યતા

 

અમદાવાદમાં આઈટી વિભાગે ફરી એકવાર સપાટો બોલાવ્યો છે. કુલ 26 સ્થળોએ મેગા ઓપરેશન ચલાવીને આઈટી વિભાગે તપાસ ચલાવી છે. આઈટી વિભાગના આ દરોડાથી મોટાપાયે ગેરરીતિઓ સામે આવી તેવી શક્યતાઓ રહેલી છે. હાલ મેગા ઓપરેશન અમુક જગ્યાએ ચાલી રહ્યું છે. જ્યારે અમુક જગ્યાએ ખત્મ થઈ ગયું છે.

(1:00 am IST)