Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

આશા વર્કરોની પડતર પ્રશ્ને દાહોદ જિલ્લા મઝદુર સંઘની મહિલાઓએ આપ્યું આવેદન

 

ભારતીય મઝદુર સંગ સંચાલીત અખિલ ભારતીય આશા વર્કર કર્મચારી મહાસંઘ દ્રારા સમગ્ર ભારતભરમાં આશા વર્કર ફેશેલીટરોના પડતર માંગણીઓને લઈને આગામી કાર્યક્રમને લઈને રૂપરેખા મુજબ દાહોદ જિલ્લામાં કેન્દ્ર સરકારમાં વડા પ્રધાન મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને દાહોદના મામલતદાર ના મારફતે મોકલવા અને એમની પડતર માંગોને લઈને આજે દાહોદના સીટી ગ્રાઉન્ડ થી એક વિશાળ રેલીનું આયોજન કરીને ગડીના કિલ્લા ખાતે આવેલી મામલતદારને આવેદન પત્ર પાઠવયું હતું

(9:54 pm IST)