Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

અમદાવાદ મ્યુનિસીપલ કમિશ્નર મુકેશકુમારના નામનો બનાવટી એફબી એકાઉન્ટ

રાજકોટના  પૂર્વ મ્યુનિસીપલ કમિશ્નર અને હાલના અમદાવાદના મ્યુનિસીપલ કમિશ્નર શ્રી મુકેશકુમારના નામનુ બનાવટી ફેસબુક એકાઉન્ટ કોઇ હરામખોરે બનાવ્યું છે. એટલુ જ નહિ શ્રી મુકેશકુમારના ફેન્ડ્લીસ્ટમાં રહેલાઓને ફેન્ડ્ રીકવેસ્ટ મોકલે છે અને કેટલીક ' પેટીએમ' રકમ ટ્રાન્સફર કરવા વિનંતી કરે છે. શ્રી મુકેશ કુમારે આ બનાવટી એકાઉન્ટ અંગે ફેઇસબુકને જાણ કરવા અને તેની કોઇ જાળમાં નહિ ફસાવા તાકિદ  કરી છે.

(3:57 pm IST)