Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

રાજ્યમાં 37 નવા માર્ગોનું થશે નિર્માણ :780 કરોડનાં ખર્ચે બ્રિજ અને રસ્તાઓ બનાવાશે

જૂના રોડ રસ્તાઓનાં સમારકામ કરાશે:નવા રોડ રસ્તાઓ ના હોય ત્યાં બનશે નવા રોડ રસ્તાઓ અને બ્રિજ બનાવવા મંજૂરી

અમદાવાદ : રાજ્ય સરકારે રાજ્યમાં નવા માર્ગ બનાવવા માટે મંજૂરી આપી છે  હવે રાજ્યમાં 37 નવા માર્ગોનું નિર્માણ થશે.જયારે કેટલાંક બ્રિજ પણ આકાર લેશે રાજ્યમાં 780 કરોડનાં ખર્ચ નવાં માર્ગો અને બ્રિજ બનાવાશે

   રાજય સરકારે આ નવા માર્ગો 2017-18નાં CRF હેઠળ મંજૂર કર્યા છે નવ નિયુક્ત સરકારે રાજ્યમાં જૂના રોડ રસ્તાઓનાં સમારકામ તેમજ જ્યાં-જ્યાં નવા રોડ રસ્તાઓ ના હોય તેવી જગ્યાએ નવા રોડ રસ્તાઓનું નિર્માણ કરવા તેમજ બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપી છે 

(10:25 pm IST)