Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

અમદાવાદમાં લગ્ન સમારોહમાં હવે પોલીસ મહેમાન બનીને આવશે

માલમતાની ચોરી અટકાવવા હવે પોલીસ 'મહેમાન'બનીને આવશે મહેમાન લગ્નના ભભકાદાર વસ્ત્ર પરિધાનમાં જોવા મળશે.

અમદાવાદમાં લગ્ન સમારોહમાં માલમતાની ચોરી અટકાવવા હવે પોલીસ 'મહેમાન'બનીને આવશે મહેમાન લગ્નના ભભકાદાર વસ્ત્ર પરિધાનમાં જોવા મળશે. અને તરકીબથી ચોરી કરનારાને ઓળખી ચોરી અટકાવશે.

(12:24 am IST)