Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સ્મૃતિભેટ આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ફર્સ્ટ લેડી શ્રીમતી સવિતા કોવિંદ તેમજ લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં

ગાંધીનગર :  ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમને સ્મૃતિ ચિહ્ન ભેટ આપ્યું હતું. આ પ્રસંગે ફર્સ્ટ લેડી શ્રીમતી સવિતા કોવિંદ તેમજ લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

(9:48 pm IST)