Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનમાં ટીટી રેસ્ટિંગ રૂમમાં છત ગબડી પડી: ટીસીને ઈજા

લેટફોર્મ નંબર 12 પાસે ટીટી રેસ્ટિંગ રૂમ અને વેઇટિંગ રૂમની છત ધરાશાયી

 

અમદાવાદઃ  કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12 પાસે આવેલી ટીટી રેસ્ટિંગ રૂમ અને વેઇટિંગ રૂમની છત ગબડતા ટીસીને ઇજા પહોંચી છે ટીકીટ ચેકર રૂમમાં આરામ કરી રહ્યો હતો ત્યારે એકાએક છતનો ભાગ તૂટી પડી હતી છત પડતા ટીકીટ ચેકર ઇજાગ્રસ્ત થયો હતો.

 આવી ઘટનાઓને લઇ મુસાફરોના જીવ પણ જોખમમાં મુકાઇ જતા હોય છે.રેવલેમાં કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોવા છતા રેલવે વિભાગની પ્રાથમિક સુવિધા આપવાની ઉદાસીનતા છતી થઇ છે

(1:01 am IST)