Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રોજગાર, ખેડૂત અને મધ્યમવર્ગીય પરિવારના હિત માટે આંદોલન થશે: જનતાને ન્યાય અપાવીશું: હાર્દિક પટેલ

પાટણ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો અને હોદ્દેદારોને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખનું સંબોધન

મદાવાદ : આજ પાટણ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો અને હોદ્દેદારોને સંબોધિત કરતા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કહ્યું હતું કે કર્યુ. મેં પહેલા પણ કહ્યું હતું કે આ પદ મારા માટે પડકાર છે. ગુજરાતની ભાજપ સરકાર થી લોકો ખુબ જ નારાજ છે અને કોંગ્રેસ પાર્ટી આ નારાજ લોકો માટેનો અવાજ બનશે. બેરોજગાર, ખેડૂત અને મધ્યમવર્ગીય પરિવારના હિત માટે આંદોલન થશે અને જનતાને ન્યાય અપાવીશું.

(10:42 pm IST)