Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોમાં કોવીડ -19ની સારવારના દર નક્કી : આઇસીયુ વગરના બેડના 5700 ,આઇસીયુ સાથેના 6000 અને આઇસોલેશન સાથે આઇસીયુ બેડના 14,500 ચાર્જ :વેન્ટિલેટર-આઇસોલેશન સાથે આઈસીયુના 19000 રૂપિયા

અમદાવાદ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોમાં કોવીડ -19ની સારવારના દર નક્કી કરાયા છે જેમાં  આઇસીયુ વગરના બેડના 5700 ,આઇસીયુ સાથેના 6000 અને આઇસોલેશન સાથે આઇસીયુ બેડના 14,500 ચાર્જ નક્કી થયો છે જયારે :વેન્ટિલેટર-આઇસોલેશન સાથે આઈસીયુના 19000 રૂપિયાનકી કરાયા છે

રાજ્યની કોવિડ 19 માટે ખાંડી હોસ્પિટલો તગડો ચાર્જ વસુલતી હોવાની ફરિયાદ બાદ રાજ્ય સરકારે હવે દર નક્કી કર્યા છે

(7:45 pm IST)