Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

ઉપવાસ માટે પોલીસ મંજૂરી નહીં આપે તો હાઇકોર્ટમાં જવા હાર્દિક પટેલની ચીમકી

 

અમદાવાદ :પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આગામી 25 ઓગષ્ટથી આમરણાંત ઉપવાસ આંદોલનનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલની અધ્યક્ષતામાં પાસ કન્વીનરોની મહત્વની બેઠક યોજાઇ હતી. જો ઉપવાસ માટે પોલીસ મંજૂરી નહીં આપે તો હાઇકોર્ટમાં જવાની હાર્દિક પટેલે ચીમકી ઉચ્ચારી છે 

(10:34 pm IST)