Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

મોદી-શાહના આગમન સાથે પાટનગરમાં ભારે ધમધમાટ : ૧૫૦થી વધુ બેઠકો જીતવાનો વ્‍યૂહ

ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરી સાથે ચૂંટણી અંગે ભારે રાજકીય ધમધમાટ શરૂ : ગુજરાતની આગામી ચૂંટણીમાં ૧૫૦ થી વધુ બેઠકો મેળવવા અંગે ભાજપે કમર કસી

 

(1:00 pm IST)