Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

પોરબંદર એર સ્ટ્રીપ લંબાવવા અને રાજપીપળામાં એરપોર્ટ માટે વિચારણા

 

અમદાવાદ :ગુજરાત સરકારની ટોચના લેવલે મળેલ બેઠકમાં પોરબંદર એરપોર્ટ નો રનવે વધારવા બાબત ની દરખાસ્ત અંગે તથા રાજપીપળા ખાતે સૂચિત નવુ એરપોર્ટ બનાવવા અંગે ચર્ચાઓ થઈ હતી

(11:02 pm IST)