Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

હાર્દિક અભિનંદન

આદરણીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ શ્રી અમીતભાઇ શાહ

અમદાવાદ તા.૨૭ ગુજરાત અને સમગ્ર ભારતની પ્રજાના આશીર્વાદથી આપનો વિશ્વના સૌથી મોટા લોકશાહી પર્વમાં ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે. અને ભારતીય જનતાના વિશ્વાસ સાથે, આપ બીજીવાર ભારતના વડાપ્રધાન બની રહ્યા છો ત્યારે આપના નેતૃત્વ નીચે આગામી વર્ષોમાં ભારત સદીઓ પહેલાના સુવર્ણ યુગને ફરી પ્રાપ્ત કરે અને વિશ્વમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા સાથે આ શાનદાર વિજય માટે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, સમગ્ર SGVP ગુરુકુલ પરિવારવતી જય શ્રી સ્વામિનારાયણ સાથે સહર્ષ હાર્દિક અભિનંદન પાઠવે છે.

પ્રતિ,- કનુભગત 

આદરણીય તંત્રી શ્રી

(12:13 pm IST)