Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

મેઘરજમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ : પથ્થરમારો : બાઇકચાલક સહીત ચાર લોકોને ઇજા

મેઘરજ પોલીસે આ મામલે સાત શખ્સ વિરૂદ્ઘ ગુનો દાખલ કર્યો

મેઘરજમાં મોટર સાયકલ ધીમી ચલાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની. સમાન્ય બોલાચાલી બાદ બન્ને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો.

જેમા મોટર સાયકલ સવાર સહિત ચારને ઈજા થઈ હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ત્યારે મેઘરજ પોલીસે આ મામલે સાત શખ્સ વિરૂદ્ઘ ગુનો દાખલ કર્યો છે.

(1:55 pm IST)