Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યદળની મળશે બેઠક :કોંગ્રેસને સમર્થન કરનારા અપક્ષ ધારાસભ્યં પણ ઉપસ્થિત રહેશે

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર રચાઈ છે.ત્યારે કોંગ્રેસના ધારાસભ્યદળની બેઠક આગામી 2 દિવસમાં યોજાવાની છે. ગાંધીનગર ખાતે આ બેઠક મળવાની છે.બેઠકમાં વિપક્ષના નેતા કોને બનાવવા તેના પર ચર્ચા કરવામાં આવશે,કોંગ્રેસને સમર્થન કરનારા અપક્ષ ધારાસભ્યો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે તેમ મનાય છે .

(12:34 am IST)