Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

પંચમહાલના જાંબુઘોડામાં રાજય કક્ષાનો શાળા આરોગ્ય કાર્યક્રમઃ ડોકટરોની વેશભુષામાં બાળકો સાથે વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર : પંચમહાલ જીલ્લાનાં જાંબુઘોડા ખાતે રાજયકક્ષા આયોજીત શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની તબીબી ચકાસણી અભિયાન કાર્યક્રમમાં ડોકટરના વેશભુષામાં અદ્ભુત રીતે તૈયાર થયેલા બાળકો સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નજરે પડે છે. (પ-ર૯)

(3:46 pm IST)