Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ગુજરાતીનો દાવો ૧૦ વર્ષથી દર સોમવારે વાંદરાઓને ૧૭૦૦ રોટલી ખવડાવે છેઃ

અમદાવાદના સ્વપ્નીલ સોનીનો દાવો છે કે તે દરેક સોમવારે ૧૭૦૦ રોટી બનાવે છે. અને વાંદરાઓને આપે છે. સોનીનું કહેવું છે કે આ કાર્ય તે છેલ્લા ૧૦ વર્ષથી કરે છે. એમણ જણાવેલ કે ૬ મહિના પહેલાં એમને ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડેલ. પરંતુ આ કાર્ય એમણે છોડયુ નહોતુ.

(11:41 pm IST)