Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

રવિવારે રાજ્યના ચાર મહાનગરોમાં TAT ની પરીક્ષા લેવાશે

ટાટ-૨ માટે ચુસ્ત બંદોબસ્ત :૯૮,૧૫૬ ઉમેદવારો હાયર સેકન્ડરીના શિક્ષક બનવા માટે પરીક્ષા આપશે.

 

અમદાવાદ :રવિવારે ચાર મહાનગરોમાં ટાટ-૨ની પરીક્ષા લેવાશે.ટાટ-૧નું પેપર લીક થતા ટાટ- માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ૯૮,૧૫૬ ઉમેદવારો હાયર સેકન્ડરીના શિક્ષક બનવા માટે પરીક્ષા આપશે. અગાઉ ૨૦૧૪માં પરીક્ષા લેવાઈ હતી. તેમાં ૬૦ હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચાર મહાનગરોમાં ૪૭૪ સ્થળે ટાટ-૨ની પરીક્ષા લેવાશે. રવિવારે બપોરે ૧૨થી દરમિયાન યોજાનારી પરીક્ષા માટે ૧૧ કલાકે ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રએ હાજર રહેવું  પડશે

(10:10 pm IST)