Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

વડોદરાના સાવલી ગામની એક ખાનગી હોસ્પિટલ દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકાયો

વહીવટીતંત્ર દ્વારા અનેકવાર સૂચના છતાં હોસ્પિટલની બેદરકારીથી લોકોના સ્વાસ્થ્યસ સાથે ચેડાં

 

વડોદરાના સાવલી ગામે એક ખાનગી હોસ્પિટલ દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે વહીવટી તંત્ર દ્વારા અનેકવાર સૂચના આપવામાં આવી હોવા છતા હોસ્પિટલ દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોવાનું ખુલ્યું છે  મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકીને હોસ્પિટલ દ્વારા લોકોના સ્વાસ્થય દ્વારા ચેડાં કરવામાં આવી રહ્યા છે.

(10:08 pm IST)