-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Saturday, 27th October 2018
દાહોદના વડલી ફળિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને માર મારતા વાલીઓમાં રોષ :કાર્યવાહી કરવા માંગ
દાહોદના વડલી ફળિયા પ્રાથમિક શાળામાં પરીક્ષા સમયે સી.આર.સીએ વિદ્યાર્થીને લાત મારતા વિવાદ શરૂ થયો છે. જાતિ વિષયક શબ્દો બોલીને CRCએ માર માર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે. વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થતાં વાલીઓ શાળા પહોંચ્યા હતા. અને માર મારનારા સી.આર.સી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની માંગ ઉઠી હતી.
(8:56 pm IST)