Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

અમદાવાદમાં મહિલાએ ટ્રોફિક પોલીસને ગાળો દઈને ચોડી દીધો તમાચો:ફરિયાદ

અમદાવાદમાં એક મહિલાએ ટ્રાફિક પોલીસની કચેરીમાં આવી પોલીસ મારૂ એક્ટિવા કેમ ઉપાડ્યુ એમ કહને પોલીસ કર્મચારીઓને ગાળો બોલી લાફો માર્યો હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

  આ અંગે મળતી વિગત મુજબ બી ટ્રાફિક વિભાગના પોલીસકર્મીઓએ નવરંગપુરામાં નો પાર્કિંગમાં પાર્ક કરેલા ચાર બાઈકને ટો કર્યા હતા જેમાં એક મહિલાનું એક્ટિવા પણ હતુઆ મહિલાનું એક્ટિવા તો કરતા ઉશ્કેરાઈ હતી અને એફએલ બોલીને ટ્રાફિક પોલીસને તમાચો છોડી દીધો હતો 

(11:55 am IST)