Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

અમદાવાદના આનંદનગરમાં 13 વર્ષની સગીરા પર બળાત્કાર : બે સગીર આરોપીની ધરપકડ :દુષ્કર્મ બાદ બીભત્સ કૃત્યો કર્યા

અમદાવાદમાં એક જ દિવસમાં ગેંગ રેપની બે ઘટના સામે આવતા હાહાકાર મચ્યો છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં 13 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારાયો છે.

ચોંકાવનારી વાત એ છે કે બે સગીર છોકરાઓએ જ બળાત્કાર ગુજાર્યો છે. પોલીસે સગીર આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે સગીર આરોપીઓએ બળાત્કાર ગુજારી બિભત્સ કૃત્યો પણ કર્યા હતા.

(11:41 pm IST)