Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ગુજરાત હાઇકોર્ટના પાર્કિંગ પોલિસીના આદેશ ઉપર ડિવિઝન બેન્ચે આપ્યો સ્ટે

અમદાવાદ :ડિવિઝન બેન્ચે ગુજરાત હાઇકોર્ટના પાર્કિંગ પોલિસીના આદેશ ઉપર સ્ટે મુક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતા હાઇકોર્ટે 17મી ઓક્ટોબરે ચુકાદો આપ્યો હતો કે મોલ-મલ્ટિપ્લેક્સમાં મુલાકાતીને એક કલાક માટે ફ્રી પાર્કિંગ ત્યારબાદ ટુ-વ્હીલર પાસેથી મહત્તમ રૃપિયા 10 અને ફોર-વ્હીલર પાસેથી મહત્તમ 30 રૃપિયા વસૂલી શકાશે. જેના પર ફેર વિચારણા માટે મોલ-મલ્ટિપ્લેક્સ માલિકોએ અરજી કરી હતી.

(12:04 am IST)