Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

એકતા યાત્રામાં ડીસાના ધારાસભ્યે સરસ્વતી માતાજીની છબી પાસેથી દીવો પોતાના ટેબલે મંગાવી દીપ પ્રગટાવ્યો

વણસોલમાં એકતા યાત્રાના આગમન વેળાએ અધિકારીઓ-પદાધિકારીઓની હાજરીમાં દીપ પ્રાગટ્ય કર્યું

બનાસકાંઠાના વણસોલમાં એકતા યાત્રાના આગમન દરમ્યાન ડીસા ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે. એકતા યાત્રામાં દીપ પ્રાગટ્ય માટે ધારાસભ્યએ સરસ્વતી માતાની છબી આગળથી દીપ મંગાવીને પોતાના ટેબલ પર દીપ પ્રગટાવ્યો હતો.

  ધારાસભ્યએ અધિકારી અને ભાજપના પદાધિકારીઓની હાજરીમાં દીપ પ્રગટાવતા વિવાદ થવાની શક્યતા છે.

(10:10 pm IST)