Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

વિધાનસભામાં દિવંગતોને અંજલી

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ આજે વિધાનસભા ગૃહમાં શોકદર્શક ઉલ્લેખોમાં સર્વશ્રી અરવિંદ સંઘવી, સ્વ.શ્રી. પ્રબોધકાંત પંડયા, સ્વ.શ્રી જયેન્દ્ર ખત્રી, સ્વ.શ્રી દેવાણંદ સોલંકી, નવિનચંદ્ર રવાણી, સ્વ.શ્રી લવજીભાઇ રાજાણી, સ્વ.શ્રી ગોકળદાસ પરમાર, સ્વ.શ્રી પ્રતાપભાઇ શાહ, પૂર્વ રાજયકક્ષાના મંત્રી અને ભાવનગર સૌરાષ્ટ્ર  સમાચારના તંત્રી, સ્વશ્રી દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ, સ્વ.શ્રી પ્રતાપભાઇ વરૂ, સ્વ.શ્રી વાલજીભાઇ ખોખરીયા, સ્વ.શ્રી ગીરીરાજકુમારી કુશવાહા, સ્વ.શ્રી પરબતસિંહ ગોહીલ, સ્વ.શ્રી ભાવસિંહ રાઠોડ, સ્વ.શ્રી કાળુભાઇ, સ્વશ્રી લક્ષ્મણભાઇ પટેલ, સ્વ.શ્રી કલ્યાણસિંહ ચૌહાણને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

(3:40 pm IST)