Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

કડાણા ડેમની જળસપાટી 413,3 ફૂટે પહોંચી :ડેમના 16 દરવાજા ખોલાયા

ડેમમાં 2,57 લાખ ક્યુસેક પાણીની આવક :ડેમના 9 દરવાજા 10 ફૂટ અને 7 દરવાજા 8 ફૂટ ખોલાયા

 

મહીસાગરના કડાણા ડેમમાં પાણીની માતબર આવક નોંધાઈ છે. ડકાણા ડેમમાં જળસ્તર 413.3 ફૂટે પહોંચ્યુ છે. ડેમમાં બે લાખ 57 હજાર ક્યુસેક પાણીની આવક છે.ડેમના 9 દરવાજા 10 ફૂટ અને સાત દરવાજા આઠ ફૂટ ખોલયા છે. ડેમમાંથી બે લાખ 55 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.

(8:20 pm IST)