Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુરતના મહેમાન : ત્રણ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત

સુરતઃ મંગળવારે રાષ્ટ્રપતિ સુરતના મહેમાન બનશે. રાષ્ટ્રપતિ અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પદવિદાન સમારંભ ઉપરાંત ડોનેટ લાઈફના અને એક સન્માન સમારંભમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

(12:29 pm IST)