Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સુરતના અડાજણ વિસ્તારમાં પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ :કલાકો સુધી પાણી વેડફાયું :લીટર પાણી ગટરમાં વહી ગયું

સુરત અડાજણ વિસ્તારમાં આવેલા અડાજણ પાલ રોડ પર આરટીઓ નજીક પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે લાખો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું. અને કલાકો સુધી પાણીના વેડફાટ સર્જાતા પાલિકાના હાઈડ્રોલિક વિભાગની બેદરકારી ફરીથી એકવાર સામે આવી હતી.પાણીના વેડફાટની સાથે પાણી ગટરમાં વહેવા લાગ્યું હતું.

(11:23 pm IST)