Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ કોરોના પોઝિટિવ

સંપર્કમાં આવેલા લોકોને કોરોનાના લક્ષણો જણાય તો તત્કાલીક ટેસ્ટ કરાવવા અનુરોધ

વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ કોરોના પોઝિટિવ  આવ્યા છે  ધારાસભ્ય ભરતભાઈ પટેલે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. છેલ્લા આઠ દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાના લક્ષણો જણાય તો તત્કાલીક ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો: હાલ ભરતભાઈએ જણાવ્યું કે તેમની તબિયત સારી છે

(9:50 pm IST)