Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા ગુજરાતના ૪ દિવસના પ્રવાસે

 

રાજકોટ, તા., ર૭ : ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ગુજરાતના ૪ દિવસના પ્રવાસે આવી રહયા છે.

અમદાવાદ કોંગ્રેસ ભવનમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે રઘુ શર્મા બેઠક કરશે. ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીના અનુસંધાને રણનીતી ઘડવા માટે મનોમંથન કરવામાં આવશે.

રઘુ શર્માના ગુજરાત પ્રવાસને લઇને કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહ છવાયો છે.

(12:21 pm IST)