Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

તાપીના સોનગઢમાં 1151 ફૂટના લાંબા રાષ્ટ્રીય ઘ્વજની યાત્રા :તિરંગા યાત્રામાં 2 હજારથી વધુ લોકો જોડાયા

તાપી ;તાપીના પીના સોનગઢમાં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી સોનગઢ નગરમાં 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.જેમાં શહેરના 

દેશભક્તો સહીત સ્કૂલ, કોલેજના બાળકો સાથે 2000થી વધુ લોકો જોડાયા હતા. તિરંગા યાત્રાથી સોનગઢ નગર દેશ ભક્તિના રંગે રંગાઇ ગયું હતું .

(10:27 am IST)