Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

માણસા ગાયત્રી શક્તિપીઠનો તેરમો રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

માણસા :શહેરના ગાંધીનગર રોડ પર આવેલ ગાયત્રી શક્તિપીઠની પ્રતિષ્ઠા મહોત્સવને ૧૨ વર્ષ પૂર્ણ થતા તેરમો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ધામધૂમથી યોજવામાં આવ્યો હતો જેમાં શાંતિકુંજ હરિદ્વાર ખાતે ચાલતી વિશ્વવિદ્યાલયના કુલપતી ડૉક્ટર ચિન્મય પંડ્‌યા ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે સંસ્થા દ્વારા ચાલતી સુંદર કામગીરીને બિરદાવી આજ સંસ્થા દ્વારા ચાલતા શિક્ષણ સંકુલની પણ મુલાકાત લઈ શાળા સંચાલન અંગે સૂચનો પણ કર્યા હતા.

(9:06 am IST)