Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

રાત્રે અમદાવાદમાં અંધાધૂંધ વરસાદ તૂટી પડ્યો : ભારે પવન સાથે ગાજવીજ વરસાદ

અમરાઈવાડી ,ખોખરા-હાટકેસવર -મણિનગર,વસ્ત્રાલ-ઘોડાસર-જશોદાનગર -ઓઢવ-ઈશનપુર -વટવા સહીત તમામ વિસ્તારોમાં અનરાધાર વરસાદ

અમદાવાદના આજે રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો છે શહેરના  તમામ વિસ્તારો મા વાતાવરણ મા પલટો આવતા ધોધમાર  વરસાદ સાથે વરસી રહ્યો છે

 આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ગડગડાટ તેમજ ભારે પવન સાથે વરસાદ વરસવા નુ શરુ થયુંછે 

 અમદાવાદના  અમરાઈવાડી ,ખોખરા-હાટકેસવર -મણિનગર,વસ્ત્રાલ-ઘોડાસર-જશોદાનગર -ઓઢવ-ઈશનપુર -વટવા-નારોલ -પીપળજ લાલદરવાજા રાયપુર નરોડા સહિત ના વિસ્તારો મા વરસાદ  વરસી રહ્યો છે

(10:32 pm IST)