Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

બીટકનેક્ટ કૌભાંડ મામલે આરોપી ગૌતમ લાઠિયાની ધરપકડ

1.67 લાખના બીટકનેક્ટ કબ્જે કર્યા. ત્રણ બેંક એકાઉન્ટ, બે મોબાઈલ સહિતની વસ્તુ જપ્ત

સુરતમાં બીટકનેક્ટના આરોપીઓ કરોડો રૂપિયાનું રોકાણ મેળવી વેબસાઈટ અને ઓફિસ બંધ કરીને જતા રહ્યા હતા. ત્યારબાદ રોકાણકારોએ CID ક્રાઈમ બ્રાંચને ફરિયાદ કરતા ક્રાઈમ બ્રાંચે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

  CID ક્રાઇમે આરોપી ગૌતમ લાઠિયા પાસેથી 1.67 લાખના બીટકનેક્ટ કબ્જે કર્યા. ત્રણ બેંક એકાઉન્ટ,બે મોબાઈલ સહિતની વસ્તુ જપ્ત કરવામાં આવી અને આરોપી ગૌતમ લાઠિયાને લાજપોર જેલ મોકલાયો છે.

(2:16 pm IST)