Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

રાજ્યમાં પંચાયત વિભાગમાં બદલીનો મોટો ઘાણવો : જુદી જુદી કેડરના 301 કર્મચારીઓની માંગણી મુજબ વતનમાં જવા આંતર જિલ્લા ફેરબદલી

અમદાવાદ :  રાજ્યમાં પંચાયત વિભાગમાં બદલીનો મોટો ઘાણવો ઉતાર્યો છે પંચાયત વિભાગના જુદી જુદી કેડરના 301 કર્મચારીઓની માંગણી મુજબ વતનમાં જવા આંતર જિલ્લા ફેરબદલી કરાઈ છે  જેની યાદી આ મુજબ છે

(10:58 pm IST)