Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કોરોના સામે લડતમાં મોટો પ્રયોગ સુરતમાં કોવિડ -19 ટ્રેકર સિસ્ટમ શરૂ

આ સિસ્ટમથી સુરતમાં ક્વોરેન્ટાઈન પર રાખી શકાશે સીધી નજર

 

સુરત : કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે દેશભરમાં લોકડાઉન લાગુ કરાયું છે લોકોને ઘરની બહાર નહીં નીકળવાની સૂચના અપાઈ છે ત્યારે કોરોનાના કોપ વચ્ચે એક મોટો પ્રયોગ સફળ થયો છે

સુરતમાં કોવિડ 19 ટ્રેકર સિસ્ટમ કાર્યરત કરાઈ છે  ગુજરાતમાં સૌપ્રથમ સુરત કોર્પોરેશને સિસ્ટમ વિકસાવી છે  સિસ્ટમ થકી ક્વોરેન્ટાઈન પર  સીધી નજર રાખી શકાશે

  સિસ્ટમ થકી સુરતમાં 2500 લોકો પર સીધી નજર રખાઈ રહી છે

 કમાન્ડો સિસ્ટમથી કાર્યરત થઈ ટ્રેકર સિસ્ટમમાં ટ્રેકર, ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટ એમ ટ્રિપલ ટીનો ઉપયોગ થયો છે અન્ય શહેરોમાં પણ  પ્રકારની સિસ્ટમલાગુ થશે .

(11:59 pm IST)
  • અમેરિકામાં સૌથી વધુ કોરોના કેસો : કુલ આંક 54,248 થયો access_time 11:05 pm IST

  • મુંબઇ લોકડાઉન : દિવ્યાંગ યુવતીએ ટ્વીટ કરીને ગૃહમંત્રીની માંગી મદદ : માત્ર ૨૫ મિનિટમાં પોલીસ સહાય કરવા પહોંચી : યુવતી અને ડ્રાઇવરને આવ-જા માટે વિશેષ પાસ આપ્યા access_time 4:30 pm IST

  • મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે પ્રથમ મોત:મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે એક મહિલાનું મોત નિપજ્યું: જમ્મૂ કશ્મીરમાં કોરોનાના 4 પોઝિટીવ કેસ જોવા મળ્યા હતા access_time 12:26 am IST